Sunday, March 29, 2026

ઘંટાકર્ણ બજારના સુરેશભાઈ: અગિયાર રૂપિયાથી લાખોની સફર


ઘંટાકર્ણ બજારના સુરેશભાઈ: અગિયાર રૂપિયાથી લાખોની સફર

ઉત્તર ગુજરાતનો થરાદ વિસ્તાર પછાત ગણાય છે, પરંતુ ત્યાંથી નીકળેલા વેપારીઓએ અમદાવાદના બજારોમાં પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું છે. થરાદીઆ જૈનો કહો એટલે અમદાવાદી વેપારીઓ સજાગ થઈ જાય. થરાદના ગૌતમભાઈ અદાણીની સફળતાથી કોણ વાકેફ નથી? આવી જ એક પ્રેરણાદાયી કહાણી છે સુરેશભાઈની, જેમણે માત્ર અગિયાર રૂપિયાથી શરૂ કરીને આજે સફળ વેપારી તરીકે પોતાની ઓળખ ઉભી કરી છે.

૧૯૭૦ના દાયકામાં, સાતમા ધોરણ સુધી ભણેલા સુરેશભાઈ પોતાની માતાએ આપેલા અગિયાર રૂપિયાની મૂડી સાથે અમદાવાદ આવ્યા હતાં. પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હતી. પિતા આગેવાન ડોન જેવા. જાહેર જીવનમાં ફરે અને ચૂંટણીઓ પણ લડે. પરંતુ પત્ની સાથે ફાવ્યું નહીં. તેથી ઓરડીમાં એક દિવાલ ચણી પત્ની અને ત્રણ બાળકોને ભગવાન ભરોસે છોડી દીધા. માતાએ એ સ્થિતિ સ્વીકારી ગામમાં દૂધ-દહીં વેચીને બે પુત્ર અને એક પુત્રી મળી ત્રણ સંતાનોને ઉછેર્યા. સંજોગો કઠિન હતા, પરંતુ સંકલ્પ મજબૂત.

અમદાવાદ આવીએ એટલે ખાવા રોટલો અને રહેવા ઓટલો જોઈએ. સુરેશભાઈની અમદાવાદમાં શરૂઆત રતનપોળમાં કાપડની દુકાનમાં એક નાનકડી નોકરીથી થઈ. રતનપોળમાં કામ અને શાહપુરની ચાલીમાં રહેઠાણ—આજીવન સંઘર્ષની એ શરૂઆત હતી. પરંતુ કમાવું એ જ જીવન મંત્ર, તેથી વધારાની કમાણી માટે તેમણે ગોમતીપુરમાં ઉષા ટોકીઝ પાસે ફૂટપાથ પર દુકાનોના વધેલા કાપડના ટૂકડા વેચવાનું શરૂ કર્યું. દિવસ દરમિયાન નોકરી અને સાંજે વેપાર—સવારના સાતથી રાત્રે અગિયાર સુધી “ સાયકલ સવારી જિંદગી અમારી” રોજના ૧૬ કલાકની મહેનતે તેમને જીવન ઘડતરનો પાયો ચણ્યો.

કામ કરતાં કરતાં સુરેશભાઈએ સમજ્યું કે જે માલને મિલો “વેસ્ટ” ગણે છે, તેમાં જ વ્યવસાયની તક છે. ૧૯૮૬માં તેમણે નોકરી અને ઢગલા વેચવાનું કામ છોડી પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. મિલોમાંથી વેસ્ટ ગણાતો વધેલો છેલ્લો માલ સસ્તામાં ખરીદીને બજારમાં વેચવાની તેમની રીત સફળ રહી. આ વ્યવસાયમાં તેઓ ધીમે ધીમે સ્થિર થતા ગયા અને આગળ વધતા ગયા. 

આજે અમદાવાદના ઘંટાકર્ણ બજારમાં તેમની દુકાન એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગઈ છે. સોફાનું કપડું, પડદા, બેડશીટ, પિલો કવર, કાર્પેટ સહિત વિવિધ પ્રકારના કપડાં અહીં ઉપલબ્ધ છે. લાખેક જણસથી તેમની દુકાનો ઉભરાય છે. તાકા આવે અને જાય, અહીં ધંધાનો ધમધમાટ દેખાય છે. દેશની મોટી મિલો હોય, Reliance Industries હોય કે Welspun India, Indo Count Industries હોય કે Arvind, બધાં સાથે તેમને સીધો વેપારી સંબંધ. જાણીતી મિલોના સેલ્સ ડિપાર્ટમેન્ટના વડા તેમને ઓળખે અને વધેલો માલ વેચી જગ્યા કરવા મેનેજરોને તેમને ત્યાં મોકલે. જે માણસ અગિયાર રૂપિયાની મૂડી લઈ અમદાવાદ આવ્યો તે આજે મિનિટમાં પચાસ લાખના માલની ખરીદી કરી શકે. 

સુરેશભાઈના સફળતાના પાયામાં માત્ર મહેનત જ નહીં, પરંતુ સંબંધો પણ છે. ગ્રાહકો અને વેપારીઓ સાથેના તેમના સ્નેહભર્યા સંબંધો તેમને અલગ ઓળખ આપે છે. તેઓ મળનારને આદરથી મળવા અને આવકારવા માટે જાણીતા છે. તમે જાઓ તો ચા-કોફીની સાથે સેન્ડવીચનો આગ્રહ જરૂર કરે. તમે ના કહો તો કહે મારે સેન્ડવીચ ખાવી છે, એમ કહી તમને બાંધી લે. 

તેમનો વેપાર હોલસેલનો પરંતુ વ્યક્તિગત મિત્રો, ગ્રાહકોને અનુકૂળ થવા બાજુમાં જ એક રીટેઈલ દુકાન કરી નાની બહેન વર્ષાને સોંપી છે. વર્ષાબેન પણ ભાઈને વફાદાર. ભાભી બિમાર રહેતા તેથી સુરેશભાઈના બાળકોને ઉછેરવા તેમણે આજીવન કુંવારા રહેવાનો નિર્ણય લીધો અને નિભાવ્યો. મારી બહેનનો પગ કદી ફર્યો નથી તેમ કહી ભાઈ બહેનના ઊંચા ચારિત્ર્યના કાયમ વખાણ કરે. ભાભી તો બે ત્રણ વર્ષ પહેલા ગુજરી ગયા પરંતું સુરેશભાઈ, વર્ષાબેન અને બીજી પેઢીના બાળકોનું આ થરાદિયું પરિવાર આજે અમદાવાદી ભદ્ર સમાજનું સુખી પરિવાર ગણાય છે. 

અમદાવાદના સારંગપુર થી રાયપુર જતાં માર્ગ પર ડાબી બાજુએ આવેલ ન્યુ ક્લોથ માર્કેટની બાજુમાં ઘંટાકર્ણ માર્કેટ આવેલું છે. તેના બેઝમેન્ટ કોમ્પ્લેક્સમાં જવાનો નાનકડો રોડ ઉતરીએ એટલે બિલ્ડિંગના ગોળ ગોળ થાંભલાઓની લાઈનમાં બે બાજુ દુકાનોની હારમાળા છે. જીવન માટે જરૂરી તમામ પ્રકારનું કપડું ઉપલબ્ધ છે—દૈનિક ઉપયોગથી લઈને અંતિમ સંસ્કાર સુધીનું તમામ પ્રકારનું કપડું ઉપલબ્ધ છે. નવાં કપડાંથી લઈ ચીંદરીઓનો ઢગલો પણ મળે. 

અમદાવાદ જવાનું થાય અને બજાર કરતાં સસ્તા ભાવે બેડશીટ, પીલો કવર, પડદા કે સોફાનું કપડું, સિન્થેટિક કાર્પેટ, લૂછણિયા, ટૂકડા ખરીદવા હોય તો ઘંટાકર્ણ માર્કેટનો ઢાળ ઉતરી ડાબી લાઈનમાં છેલ્લે પહોંચી એસ. અંકિતકુમાર (I-17-22)નું શોધજો. તમે રાજી થઈ પરત ફરશો. 

સુરેશભાઈની સફર એ બતાવે છે કે સંજોગો ભલે કેટલા કઠિન હોય, મહેનત, સમજ અને સંકલ્પ હોય તો સફળતા મેળવી શકાય છે.

૨૯ માર્ચ ૨૦૨૬


Sunday, March 22, 2026

Living Community in the Village

गाँव में जीवंत समाज ।

अहमदाबाद का एस.जी. हाईवे… जहाँ रात में भी सूरज जैसा उजाला रहता है, लेकिन उस रोशनी में दिल के कुछ कोने जैसे अंधेरे में ही रह जाते हैं। यहाँ दस बंगलों के एक पॉश समूह में एक उच्च आदिवासी आईएएस अधिकारी का निवास है। जीवन की सभी भौतिक सुविधाओं के बीच 15 जनवरी को एक ऐसी घटना घटी, जिसने यह एहसास कराया कि शहर के लोहे के दरवाजों के पीछे इंसान कितना अकेला होता है।

परिवार के लाड़ले बेटे की बहू अमीषा… उसने साढ़े तीन साल तक कैंसर जैसी घातक बीमारी से संघर्ष किया। लेकिन इस संघर्ष में वह कोई हारी हुई व्यक्ति नहीं थी, बल्कि एक वीरांगना की तरह लड़ी। उसके लिए मृत्यु कोई भयावह अंत नहीं था, बल्कि ईश्वर की एक शाश्वत व्यवस्था थी। दस-दस कीमोथेरेपी के कष्टदायक दिनों में भी उसने कभी शिकायत नहीं की।

आमतौर पर गंभीर बीमारी में व्यक्ति टूट जाता है, लेकिन अमीषा ने कभी अपनी पीड़ा दूसरों पर नहीं डाली। उसने परिस्थिति को धैर्य से स्वीकार किया। उसके होंठों पर ईश्वर का स्मरण और हृदय में अटूट श्रद्धा थी। वह कहती थी, “जिस ईश्वर ने जीवन दिया है, उसकी व्यवस्था से डरना कैसा?”

मृत्यु की अंतिम रात, जब उसका रक्तचाप बढ़ रहा था, उसकी आँखें अपने बेंगलुरु से आने वाले भाई की प्रतीक्षा कर रही थीं। सुबह भाई आया, और जैसे ही उसे इसका एहसास हुआ, उसने इस संसार को अलविदा कह दिया।

अहमदाबाद के उस आलीशान घर में सन्नाटा छा गया। परंपरा के अनुसार उसके पार्थिव शरीर को उसके गाँव बिलडिया (जिला साबरकांठा) ले जाया गया। यहीं से एक नया सफर शुरू हुआ—शहर की कृत्रिमता से गाँव की सच्ची संवेदना की ओर।

गाँव में प्रवेश करते ही पूरा गाँव उमड़ पड़ा। वहाँ किसी को व्हाट्सएप लोकेशन भेजने की जरूरत नहीं थी—दिलों का जुड़ाव ही काफी था। हर घर से लकड़ी आई, जो सिर्फ ईंधन नहीं थी, बल्कि सहानुभूति का प्रतीक थी।

अंतिम संस्कार से पहले सभी ने श्रद्धांजलि दी। परिजनों ने साड़ियों से विदाई दी। नदी किनारे चिता जली और शरीर पंचतत्व में विलीन हो गया। लेकिन उस दृश्य में जो एकता थी, वह शहर के किसी संदेश में नहीं मिल सकती।

गाँव में शोकसभा हुई, जिसमें लोगों ने परिवार को ढांढस बंधाया। 11 दिन बाद ‘बारहवीं’ में गीता का सार समझाते हुए कहा गया—

“मृत्यु अंत नहीं, आत्मा की नई यात्रा है। अब शोक छोड़कर जीवन में आगे बढ़ो।”

प्रसाद बाँटा गया—मानो यह संदेश हो कि दुख के बीच भी मिठास बाँटी जाएगी।

धीरे-धीरे परिवार को सामान्य जीवन में लौटाया गया। होली पर गाँव के लोग उन्हें साथ लेकर आए और सम्मानपूर्वक शामिल किया। बाद में ‘चूल्हा जलाने’ की रस्म हुई और पूरे गाँव ने घोषणा की कि अब शोक समाप्त हुआ।

जब बाद में उस अधिकारी से पूछा गया कि शहर में क्या हुआ, तो उन्होंने कहा—

“व्हाट्सएप पर ‘ॐ शांति’ के संदेश आए, लेकिन कोई घर नहीं आया।”

यह सुनकर लगा—क्या यही प्रगति है? शहर में भीड़ है, पर समाज नहीं। गाँव में लोग कम हैं, पर दिल जुड़े हैं।

मनुष्य सामाजिक प्राणी है, और समाज की असली कीमत ऐसे समय में समझ आती है।

अमीषा की विदाई दुखद है, लेकिन उसकी हिम्मत और गाँव की संवेदना यह सिखाती है—

गाँव सच में जीवंत समाज है।


Living Community in the Village  

Ahmedabad’s SG Highway… a place that remains as bright as daylight even at night, yet somehow, in that brightness, the corners of the human heart remain in darkness. In a posh cluster of ten bungalows lived a senior tribal IAS officer. Amid all material comforts, an incident on 15th January revealed how lonely a person can be behind the iron gates of urban life.

Amisha, the beloved daughter-in-law of the family, battled cancer for three and a half years. But she was no defeated soul—she fought like a warrior. For her, death was not a terrifying end but a natural, eternal order of God. Even through painful chemotherapy sessions, she never complained.

While serious illness often makes people bitter, Amisha never let her pain affect others. She accepted her situation with grace. She constantly remembered God and held deep faith. She used to say, “Why fear the will of the One who gave us life?”

On her final night, as her blood pressure rose, her eyes waited for her brother arriving from Bangalore. In the morning, as soon as he arrived and she sensed it, she peacefully bid farewell to this world.

Silence engulfed the luxurious house in Ahmedabad. As per tradition, her body was taken to her native village Bildiya (Sabarkantha district). From here began a journey—from the artificiality of the city to the genuine sensitivity of village life.

As the ambulance entered the village, the entire community gathered. There was no need for WhatsApp locations—hearts were already connected. Every household contributed firewood—not just as fuel, but as a symbol of shared grief.

Before the final rites, people offered tearful tributes. At the riverside cremation ground, her body merged into the five elements. Yet, the unity seen there could never be found in a formal condolence message.

The mourning rituals continued, where elders comforted the family. On the twelfth day, they shared the wisdom of the Gita:

“Death is not the end but the beginning of a new journey of the soul. Let go of grief and move forward.”

Prasad was distributed—as if to say that even in sorrow, sweetness must be shared.

Gradually, the family was guided back to normal life. During Holi, villagers personally brought them to participate, restoring their place in society. Later, the ritual of relighting the hearth marked the formal end of mourning.

When later asked about the response in Ahmedabad, the officer sighed and said:

“We received ‘Om Shanti’ messages on WhatsApp, but no one came home.”

This raises a question—have we truly progressed? Cities have crowds, but not community. Villages may have fewer people, but they have living, breathing connections.

Humans are social beings, and the true value of society is understood in difficult times.

Amisha’s departure is heartbreaking, but her courage and the compassion of her village remind us:

A village is truly a living society.

ગામડું જીવતું ગામડું

ગામડું જીવતું ગામડું 

અમદાવાદનો એસ.જી. હાઈવે... જ્યાં રાત્રે પણ સૂરજ જેવો ઉજાસ હોય છે, પણ એ ઉજાસમાં હૃદયના ખૂણા ક્યાંક અંધારામાં રહી જતા હોય તેવું લાગે. અહીં દસ બંગલાઓના એક પોશ ગૃપમાં એક ઉચ્ચ આદિજાતિ આઈ.એ.એસ. અધિકારીનું નિવાસસ્થાન. જીવનની તમામ ભૌતિક સુખ-સાહ્યબીઓ વચ્ચે ગત ૧૫મી જાન્યુઆરીએ એક એવી ઘટના ઘટી, જેણે અહેસાસ કરાવ્યો કે શહેરના લોખંડી દરવાજા પાછળ માણસ કેટલો એકલો અટુલો છે.

પરિવારના લાડકવાયા દીકરાની વહુ અમીષા. સાડા ત્રણ વર્ષ સુધી તેણે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે જંગ લડ્યો. પણ આ જંગમાં અમીષા કોઈ હારેલી વ્યક્તિ નહોતી, તે તો એક ‘વીરાંગના’ જેવી લડવૈયા હતી. અમીષા માટે મૃત્યુ એ કોઈ ભયાવહ અંત નહોતો, પણ ઈશ્વરની પ્રકૃતિની એક શાશ્વત વ્યવસ્થા હતી. દસ-દસ કીમોથેરાપીના એ કષ્ટદાયક દિવસો અને અસહ્ય પીડા વચ્ચે પણ તેણે ક્યારેય વિધાતા સામે ફરિયાદનો સૂર નથી છેડ્યો.

સામાન્ય રીતે ગંભીર બીમારીમાં માણસ હતાશ થઈને આક્રમક થઈ હતાશ બની જતો હોય છે, પણ અમીષાએ ક્યારેય પોતાની પીડાની હતાશા બીજા પર નહોતી ઉતારી. તે પરિસ્થિતિથી પલાયન થવાને બદલે તેને ધૈર્યથી સ્વીકારવામાં માનતી હતી. તેના હોઠ પર સતત પરમાત્માનું સ્મરણ અને હૃદયમાં અતૂટ શ્રદ્ધા હતી. તે કહેતી કે, "જે ઈશ્વરે જીવન આપ્યું છે, તેની વ્યવસ્થામાં આપણે ડરવાનું શું હોય?" મરણની એ આખરી રાતે, જ્યારે લોહીનું દબાણ સીમા વટાવી રહ્યું હતું, ત્યારે તેની અર્ધજાગૃત આંખોમાં એક પ્રતીક્ષા હતી—બેંગ્લોરથી આવતા પોતાના ભાઈની. સવારે ભાઈ આવ્યો, બહેનના કાને ભાઈના આગમનના સમાચાર ગુંજ્યા અને જાણે મનની છેલ્લી ઈચ્છાનો મનોરથ પૂરો થયો હોય તેમ અમીષાએ આ નશ્વર જગતને કાયમ માટે 'અલવિદા' કહી દીધું.

અમદાવાદના એ આલીશાન બંગલામાં સન્નાટો છવાઈ ગયો. જ્ઞાતિના રિવાજ મુજબ અમીષાના દેહને હોસ્પિટલથી જ તેના વતન બિલડીયા (જિ. સાબરકાંઠા) લઈ જવાનું નક્કી થયું. અને ખરો પ્રવાસ તો અહીંથી શરૂ થયો—શહેરની કૃત્રિમતાથી ગામડાની અસલી સંવેદના તરફનો પ્રવાસ.

એમ્બ્યુલન્સ હજુ તો ગામની સીમમાં પ્રવેશી ત્યાં તો એક સંદેશાને માન આપી આખું ગામ ગોંદરે ઉમટી પડ્યું હતું. ત્યાં કોઈને વોટ્સએપ પર 'લોકેશન' મોકલવાની જરૂર નહોતી, ત્યાં તો હૈયાના લોકેશન એકબીજા સાથે જોડાયેલા હતા. શહેરના લોકો સ્મશાનમાં જતાં પહેલાં બે વાર ઘડિયાળ જુએ છે, પણ અહીં તો ગામના દરેક ઘરેથી એક-બે લાકડાં બહાર નીકળ્યા. આખું ટ્રેક્ટર ભરાઈને આ લાકડાં એકઠા થયા જે માત્ર બળતણ નહોતા, એ તો ગામના દરેક ઘરની સહાનુભૂતિ હતી.

અંતિમ વિદાય પૂર્વે સ્ત્રી-પુરુષોએ નશ્વર દેહની આરતી કરી પોતાની અશ્રુભીની શોકાંજલિ અર્પી. પિયર પક્ષના કાકા-મામાઓએ લાડકવાઈ દીકરીને અગણિત સાડીઓ ઓઢાડી ભીની આંખે છેલ્લી વિદાય આપી. નદી કિનારે આવેલ સ્મશાનમાં અગ્નિની જ્વાળાઓ સાથે એ રેશમી વસ્ત્રો રાખ થયા અને પંચમહાભૂતમાં વિલીન થયો એ દેહ... પણ એ દ્રશ્યમાં એકતાનો જે મજબૂત સંદેશ હતો, તે શહેરના કોઈ ‘કોન્ડોલન્સ મેસેજ’માં ક્યારેય ન મળી શકે.

ખરખરો થયો, બેસણું થયું. પણ ગામડાનું બેસણું એટલે માત્ર બેસી રહેવું નહીં. ત્યાં તો જ્ઞાતિના આગેવાનો ઊભા થઈને પરિવારના દરેક સભ્યના ખભે હાથ મૂકે અને હિંમતના શબ્દો વાવે. ત્યારબાદ અગિયાર દિવસ પછી ૨૫મી તારીખે 'બારમા'ની વિધિમાં વિશાળ જનમેદની વચ્ચે અમીષાને શ્રદ્ધાંજલિ અપાઈ. ત્યારે ગામના વડીલોએ એ શોકમગ્ન પરિવારના ખભે હાથ મૂકીને ગીતાનો સાર સમજાવતા અત્યંત ગંભીર અને મક્કમ અવાજે કહ્યું:

​"જેમ પંચમહાભૂતનો બનેલો આ દેહ આજે પંચતત્વમાં વિલીન થયો છે, તેમ આ સંસારનો નિયમ છે કે જેનું સર્જન છે તેનું વિસર્જન અટલ છે. મૃત્યુ એ અંત નથી, પણ આત્માનો નવો પ્રવાસ છે. હવે શોક ત્યજીને અમીષાની એ અડગ હિંમતને યાદ કરી હિંમત ધરો, કારણ કે ગયેલો જીવ ત્યારે જ શાંતિ પામે છે જ્યારે તેનું પરિવાર ધર્મ અને કર્મના પથ પર ફરી અગ્રેસર થાય."

​બુંદી અને લાડવાનો પ્રસાદ વહેંચાયો—જાણે વિધાતાને કહેતા હોય કે ભલે તેં વિયોગનું ઝેર આપ્યું, પણ અમે એકબીજાને સ્નેહની મીઠાશ આપીને આ સંસારચક્રમાં ફરી ગતિમાન થઈશું.

એ જ દિવસે મામા પક્ષના લોકોએ પરિવારને જે આ અગિયાર દિવસ શોક પાળી જમીન ઉપર સુતો હતો તેમને ખાટલે બેસાડીને આશ્વાસન આપ્યું કે, "હવે શોક ત્યજો અને હવે તમે ખાટલે બેસી શકો છો તમે સેવા-પૂજામાં મન પરોવી આગળના જીવન વ્યવહાર સંભાળો" એ જ રાત્રે ગામના ભક્તો અને દૂર-દૂરથી આવેલી મંડળીઓએ ભજન-કીર્તન દ્વારા અમીષાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

હોળીનો તહેવાર આવ્યો. જે ઘરમાં મરણ થયું હોય, એ પરિવાર માટે તહેવાર પહાડ જેવો લાગે. પણ ગામડાની સંસ્કૃતિની બલિહારી તો જુઓ! હોળી પ્રગટી એટલે ગામના બે આગેવાનો ખાસ ઘરે તેડવા આવ્યા. તેમને પરાણે ચોકમાં લઈ ગયા, હોળીની પ્રદક્ષિણા કરાવી અને આખા ગામની વચ્ચે સન્માન આપી પર્વમાં સાંકળ્યા. આ માત્ર એક પરિવાર માટે નહીં, પણ ગામમાં જે જે ઘરે મરણ થયા હોય એ દરેકને ગામ આ રીતે હૂંફ આપીને બેઠા કરે છે.

ત્યારબાદ જ્યારે પ્રથમ મોટો તહેવાર આવ્યો, ત્યારે 'ચૂલો પેટાવવાની' વિધિ થઈ. કાકા, મામા અને ફોઈઓએ ઘરે આવી નળિયામાં અંગારા રાખી ગોળનો હવન કર્યો. બીજા દિવસે આખું ગામ ઘરે આવ્યું અને વિધિવત રીતે જાહેર કર્યું કે, "હવે તમારા ઘરનો શોક પૂરો થયો, હવે તમે મંગળ કાર્યો કરી શકશો." આત્મીયતાની આ પરાકાષ્ઠા છે.

દિવસો વીત્યા પછી, જ્યારે એ અધિકારી મિત્ર સાથે વાત થઈ, ત્યારે મેં પૂછ્યું, "અમદાવાદમાં પડોશીઓએ કેવી સાંત્વના આપી?"

તેમણે નિસાસો નાખીને કહ્યું, "સાહેબ, પંદર વર્ષથી અહીં રહીએ છીએ. વહુના મરણના સમાચાર વોટ્સએપ પર મૂક્યા, તો વળતા 'ૐ શાંતિ'ના મેસેજ આવ્યા. પણ પડોશમાંથી કોઈ પાણી પીવડાવવા કે બે ઘડી માથે હાથ મૂકવા ન આવ્યું. મોબાઈલની સ્ક્રિન પર દુઃખ વ્યક્ત થયું, પણ હૃદય સુધી કોઈની હૂંફ ન પહોંચી."

આ સાંભળીને મને થયું કે, શું આપણે ખરેખર પ્રગતિ કરી છે? શહેરમાં માણસોની ભીડ છે, પણ એ 'શંભુમેળો' છે. ગામડામાં ભલે ઓછી વસ્તી હોય, પણ ત્યાં 'જીવતો સમાજ' છે. ગામડાના એ ભોળા લોકો, જેમના હાથમાં કદાચ સ્માર્ટફોન ન હોય, પણ એમના હૃદયમાં સામેવાળાનું દુઃખ પારખવાની ગજબની શક્તિ હોય છે.

મનુષ્ય સામાજિક પ્રાણી છે, અને એ સમાજની સાચી કિંમત તો આવા કપરા સમયે જ સમજાય છે. અમીષાની વિદાય વસમી છે, પણ તેની એ અડગ હિંમત અને બિલડીયા ગામના લોકોએ આપેલી આ દૈવી હૂંફ જોઈને ખાતરી થાય છે કે—

ગામડું એટલે સાચે જ જીવતું જાગતું ગામડું!

Thursday, March 19, 2026

Gudi Padawo: Cultural Exchange between India. And Persian Civilisation (English - Hindi - Gujarati)

Cultural Exchange Between Indian and Persian Civilizations

Cultural exchange is rarely one-way; it is usually reciprocal, layered, and historically cumulative. The relationship between Indian and Persian civilizations offers a striking example of this. Even in the sphere of calendrical tradition, one notices parallel observances: Gudi Padwa, celebrated on Chaitra Shukla Pratipada as New Year in parts of India, corresponds in spirit to Navreh among Kashmiri Pandits and to Nowruz among Iranians and Parsis.

Historically, Indo-Persian contact is very old. In the sixth and fifth centuries BCE, the Achaemenid Empire under Cyrus and later Darius I extended into regions that today fall within Pakistan and northwestern India. Areas such as Taxila, Sindh, and adjoining western regions came under Persian political influence. The satrapal system itself is generally associated with Persian administrative practice. Later Indian political formations also appear to have absorbed, adapted, or interacted with such models. References to Iranian-origin functionaries, such as Tushaspa in the wider Mauryan context, suggest that these civilizational interactions were not merely military or territorial, but administrative and cultural as well.

Linguistically and religiously too, the links are deep. The Rigveda and the Avesta exhibit remarkable affinities in vocabulary, meter, grammar, and inherited sacred formulation. Sanskrit and Old Iranian belong to the same broader Indo-Iranian branch of the Indo-European language family. Yet one of the most fascinating outcomes of this shared inheritance is the inversion of theological valuation: in the Iranian tradition, Ahura Mazda is the supreme divinity and the daevas are rejected, whereas in the Vedic tradition, the devas are revered and the asuras/ahuras become antagonistic or ambivalent beings. Such a reversal points not to civilizational isolation, but to an ancient divergence within a once-related religious world.

Funerary traditions offer another illuminating contrast. The Rigvedic world preserves references to both cremation and burial, though cremation later became normative in much of Brahmanical practice. Iranian traditions, on the other hand, placed great emphasis on the sanctity of fire and therefore evolved practices meant to avoid defiling it with the dead body. This eventually found expression in the well-known Tower of Silence system, in which the corpse was exposed rather than consigned to fire. In India, by contrast, the body came to be offered into the sacred fire itself as a final act of transformation, though burial continued among many communities and traditions.

In matrimonial custom too, one finds both kinship and difference. In India, marriage is solemnized through circling the sacred fire; in the Iranian and Parsi setting as well, fire remains a witness to the sanctity of the union. Such parallels do not necessarily imply direct borrowing in every case, but they do indicate a shared symbolic valuation of fire as purifier, witness, and mediator.

The calendrical contrast between Chaitra-based New Year and Nowruz is equally revealing. The Indian observance follows a lunar or lunisolar framework, marking the beginning of the bright fortnight of Chaitra. Nowruz, by contrast, is anchored in the spring equinox, when day and night stand in near-equality and the solar year turns toward longer daylight. Even so, the two often fall close to one another, producing an evocative seasonal convergence.

At the philosophical level, India also preserves a tension and dialogue between different streams of thought. One may distinguish, broadly speaking, between the Vedic-Brahmanical orientation, with its sacrificial symbolism, continuity of life, ancestral rites, and ritual transmission, and the Shramana traditions, which place emphasis on renunciation, liberation from the cycle of birth and death, and the ideal of nirvana. The Rigvedic cremation hymn (10.16), which prays to Agni to consume the body and lead the being onward to the ancestors or gods, reflects a worldview of continuity beyond death. By contrast, the Shramana traditions seek the cessation of the very cycle itself.

This tension also appears in symbolic reckonings of time. One system begins the month after the full moon, another after the new moon. In that sense, Indian thought continually moves between plenitude and emptiness, between the full and the void. The traditions of the Ajivikas, Jains, and Buddhists profoundly shaped the evolution of Indian philosophical reflection and arguably contributed to the intellectual climate in which the Upanishads took deeper form.

Thus, on one side stands a stream marked by birth, death, ancestors, gods, ritual, shraddha, image worship, faith, and dualistic devotion; on the other side stands a stream marked by the right path, renunciation, liberation, nirvana, and non-duality, visible in Buddhist and Shaiva developments. Indian civilization has often not chosen one against the other, but blended both in practice. That capacity for synthesis — sometimes elegant, sometimes untidy — may itself be one of its defining civilizational traits.

19 March 2026


भारतीय और पर्शियन सभ्यताओं के बीच सांस्कृतिक आदान-प्रदान


संस्कृतियों का आदान-प्रदान शायद ही कभी एकतरफा होता है; वह सामान्यतः परस्पर, बहुस्तरीय और ऐतिहासिक रूप से संचयी होता है। भारतीय और पर्शियन सभ्यताओं का संबंध इसका एक अत्यंत रोचक उदाहरण प्रस्तुत करता है। कैलेंडर-परंपराओं के स्तर पर भी इस समानता की झलक मिलती है। भारत के अनेक भागों में चैत्र शुक्ल प्रतिपदा को मनाया जाने वाला नववर्ष गुड़ी पड़वा, कश्मीरी पंडितों में नवरेह, और ईरानी-पारसी समुदाय में नवरोज़ के रूप में सामने आता है।

ऐतिहासिक दृष्टि से भारत और ईरान के बीच संपर्क अत्यंत प्राचीन है। ईसा पूर्व छठी और पाँचवीं शताब्दी में साइरस और बाद में डेरियस प्रथम के अधीन आकेमेनिड साम्राज्य का विस्तार उन क्षेत्रों तक था, जो आज पाकिस्तान और उत्तर-पश्चिम भारत के अंतर्गत आते हैं। तक्षशिला, सिंध और उनसे जुड़े पश्चिमी क्षेत्र पर्शियन राजनीतिक प्रभाव के अधीन आए। क्षत्रप व्यवस्था को भी सामान्यतः पर्शियन प्रशासनिक परंपरा से जोड़ा जाता है। बाद की भारतीय राजव्यवस्थाओं ने भी संभवतः ऐसे ढाँचों को ग्रहण, रूपांतरित या उनसे संवाद किया। मौर्यकालीन व्यापक परिप्रेक्ष्य में तुषास्प जैसे ईरानी मूल के अधिकारियों का उल्लेख इस बात की ओर संकेत करता है कि यह संपर्क केवल सैन्य या क्षेत्रीय न होकर प्रशासनिक और सांस्कृतिक भी था।

भाषाई और धार्मिक स्तर पर भी ये संबंध अत्यंत गहरे हैं। ऋग्वेद और अवेस्ता में शब्दावली, छंद, व्याकरण और प्राचीन धार्मिक अभिव्यक्तियों के स्तर पर उल्लेखनीय साम्य दिखाई देता है। संस्कृत और प्राचीन ईरानी भाषाएँ, दोनों, व्यापक इंडो-ईरानी भाषा-शाखा की सहोदर भाषाएँ हैं। फिर भी इस साझा विरासत का एक अत्यंत रोचक परिणाम धार्मिक मूल्यांकन के उलटाव में दिखाई देता है। ईरानी परंपरा में अहुरा मज़्दा सर्वोच्च दैवी सत्ता हैं और दैव/देव अस्वीकार्य या विरोधी माने जाते हैं; जबकि वैदिक परंपरा में देव पूज्य हैं और असुर/अहुर विरोधी या कम से कम संदिग्ध शक्ति के रूप में उभरते हैं। यह उलटाव सांस्कृतिक अलगाव का नहीं, बल्कि किसी समय एक-दूसरे से जुड़े रहे धार्मिक संसार के प्राचीन विभाजन का संकेत देता है।

अंत्येष्टि परंपराएँ भी एक महत्वपूर्ण तुलना प्रस्तुत करती हैं। ऋग्वैदिक संसार में दाह-संस्कार और दफन-संस्कार, दोनों के संकेत मिलते हैं, यद्यपि आगे चलकर ब्राह्मणवादी परंपरा में दाह-संस्कार अधिक प्रचलित हो गया। दूसरी ओर, ईरानी परंपरा में अग्नि की पवित्रता पर विशेष बल दिया गया; इसलिए मृत शरीर द्वारा अग्नि को अपवित्र होने से बचाने वाली विधियाँ विकसित हुईं। आगे चलकर यही दृष्टि टावर ऑफ साइलेंस जैसी प्रथा में दिखाई देती है, जहाँ शव को अग्नि को समर्पित करने के बजाय खुला छोड़ दिया जाता था। भारत में इसके विपरीत, शरीर को पवित्र अग्नि में अंतिम समर्पण के रूप में अर्पित करने की प्रथा विकसित हुई, यद्यपि दफनाने की परंपरा भी अनेक समुदायों में बनी रही।

विवाह-संस्कारों में भी समानता और भिन्नता दोनों साथ-साथ दिखाई देती हैं। भारत में विवाह अग्नि की परिक्रमा के साथ संपन्न होता है; ईरानी और पारसी परंपरा में भी अग्नि विवाह की पवित्रता की साक्षी रहती है। यह समानता हर स्थिति में प्रत्यक्ष उधार का प्रमाण नहीं मानी जानी चाहिए, परंतु यह अवश्य बताती है कि अग्नि दोनों सभ्यताओं में पवित्रीकरण, साक्षी और मध्यस्थता के एक महत्त्वपूर्ण प्रतीक के रूप में प्रतिष्ठित रही।

चैत्र आधारित नववर्ष और नवरोज़ के बीच का अंतर भी अत्यंत अर्थपूर्ण है। भारतीय नववर्ष चंद्र या चांद्र-सौर पद्धति पर आधारित है और चैत्र मास के शुक्ल पक्ष के प्रारंभ से जुड़ा है। नवरोज़ इसके विपरीत वसंत विषुव पर आधारित है, जब दिन और रात लगभग बराबर होते हैं और सूर्य-चक्र लंबी दिनावधि की ओर मुड़ता है। फिर भी दोनों पर्व प्रायः एक-दूसरे के आसपास ही पड़ते हैं, जिससे ऋतु-चक्र की एक सुंदर सांस्कृतिक संगति बनती है।

दार्शनिक स्तर पर भी भारत में विभिन्न विचारधाराओं के बीच गहन संवाद और तनाव साथ-साथ दिखाई देता है। व्यापक रूप से देखें तो एक ओर वैदिक-ब्राह्मणवादी प्रवृत्ति है, जिसमें यज्ञ, जीवन की निरंतरता, पितृ-स्मृति और कर्मकांड का महत्त्व है; दूसरी ओर श्र्रमण परंपराएँ हैं, जो संन्यास, जन्म-मरण के चक्र से मुक्ति और निर्वाण की अवधारणा पर बल देती हैं। ऋग्वेद की अग्नि-संस्कार संबंधी ऋचा (10.16), जिसमें अग्नि से शरीर को भस्म कर जीव को पितरों या देवों तक पहुँचाने की प्रार्थना की जाती है, मृत्यु के पार निरंतरता की विश्व-दृष्टि को व्यक्त करती है। इसके विपरीत, श्रमण परंपरा उस चक्र की निरंतरता नहीं, बल्कि उसी के समापन की खोज करती है।

समय-गणना की प्रतीकात्मक संरचनाओं में भी यही भिन्नता झलकती है। एक परंपरा पूर्णिमा के अगले दिन से महीने का आरंभ मानती है, जबकि दूसरी अमावस्या के अगले दिन से। इस अर्थ में भारतीय चिंतन निरंतर पूर्णता और शून्यता के बीच गतिशील दिखाई देता है। आजीविक, जैन और बौद्ध परंपराओं ने भारतीय दार्शनिक विकास को गहराई से प्रभावित किया और संभवतः वही बौद्धिक वातावरण भी निर्मित किया, जिसमें आगे चलकर उपनिषदों का स्वर अधिक अंतर्मुखी और दार्शनिक हुआ।

इस प्रकार, एक ओर ऐसी परंपरा दिखाई देती है जो जन्म, मृत्यु, पितृ, देवता, श्राद्ध, कर्मकांड, मूर्तिपूजा, आस्था और द्वैतवादी भक्ति पर केंद्रित है; दूसरी ओर ऐसी धारा है जो सम्यक मार्ग, विरक्ति, मुक्ति, निर्वाण और अद्वैत की ओर अग्रसर होती है, जिसका स्वर बौद्ध और शैव विकासक्रमों में स्पष्ट रूप से दिखाई देता है। भारतीय सभ्यता ने प्रायः इन दोनों में से किसी एक को पूर्णतः अस्वीकार नहीं किया, बल्कि अनेक बार दोनों का समन्वय किया। यही समन्वयकारी प्रवृत्ति — कभी अत्यंत सुंदर, कभी कुछ असंगत — शायद इसकी सबसे विशिष्ट सभ्यतागत पहचान है।

१९ मार्च २०२६


ભારતીય અને પર્શિયન સભ્યતાઓ વચ્ચેનું સાંસ્કૃતિક આદાનપ્રદાન

સંસ્કૃતિઓનું આદાનપ્રદાન ભાગ્યે જ એકતરફી હોય છે; તે સામાન્ય રીતે અરસપરસ, બહુસ્તરીય અને ઐતિહાસિક રીતે સંચિત હોય છે. ભારતીય અને પર્શિયન સભ્યતાઓ વચ્ચેનો સંબંધ તેનું અત્યંત રસપ્રદ ઉદાહરણ છે. પંચાંગ અને નવવર્ષ પરંપરાના સ્તરે પણ તેની છાપ સ્પષ્ટપણે દેખાય છે. ભારતના અનેક પ્રદેશોમાં ચૈત્ર સુદ એકમના દિવસે મનાતું નવવર્ષ ગુડી પડવો, કાશ્મીરી પંડિતોમાં નવરેહ, અને ઇરાની-પારસી પરંપરામાં નવરોઝ તરીકે પ્રગટ થાય છે.

ઐતિહાસિક દૃષ્ટિએ ભારત અને ઈરાન વચ્ચેનો સંપર્ક અતિ પ્રાચીન છે. ઈસા પૂર્વે છઠ્ઠી અને પાંચમી સદીમાં સાયરસ અને ત્યારબાદ ડેરિયસ પ્રથમના શાસનકાળમાં આકેમેનિડ સામ્રાજ્યનો વિસ્તાર આજના પાકિસ્તાન અને ઉત્તર-પશ્ચિમ ભારત સુધી પહોંચ્યો હતો. તક્ષશિલા, સિંધ અને સંબંધિત પશ્ચિમ પ્રદેશો પર્શિયન રાજકીય પ્રભાવ હેઠળ આવ્યા હતા. ક્ષત્રપ પ્રથા પણ સામાન્ય રીતે પર્શિયન વહીવટી પરંપરાની દેન માનવામાં આવે છે. ત્યારપછીની ભારતીય રાજવ્યવસ્થાઓએ પણ આવા તંત્રોને સ્વીકાર્યા, રૂપાંતરિત કર્યા અથવા તેમની સાથે સંવાદ કર્યો હોય તેમ લાગે છે. મૌર્યકાળના વિશાળ પરિપ્રેક્ષ્યમાં તુષાસ્પ જેવા ઈરાની મૂળના અધિકારીઓનો ઉલ્લેખ સૂચવે છે કે આ સંપર્ક માત્ર સૈન્ય કે પ્રદેશીય નહોતો, પણ વહીવટી અને સાંસ્કૃતિક પણ હતો.

ભાષા અને ધર્મના સ્તરે પણ આ સંબંધો અત્યંત ઊંડા છે. ઋગ્વેદ અને અવેસ્તા શબ્દભંડોળ, છંદ, વ્યાકરણ અને પ્રાચીન ધાર્મિક અભિવ્યક્તિઓમાં નોંધપાત્ર સમાનતા દર્શાવે છે. સંસ્કૃત અને પ્રાચીન ઈરાની ભાષાઓ બંને વિશાળ ઇન્ડો-ઈરાની ભાષા-શાખાની સહોદરી ભાષાઓ છે. છતાં આ સાંઝા વારસાનો એક અત્યંત રસપ્રદ પરિણામ ધાર્મિક મૂલ્યાંકનના ઉલટાવમાં જોવા મળે છે. ઈરાની પરંપરામાં અહુર મઝદા સર્વોચ્ચ દૈવી શક્તિ છે અને દેવો નકારાત્મક અથવા વિરોધી શક્તિઓ તરીકે જોવામાં આવે છે; જ્યારે વૈદિક પરંપરામાં દેવો પૂજનીય છે અને અસુર/અહુર વિરોધી અથવા ઓછામાં ઓછા શંકાસ્પદ રૂપે પ્રગટ થાય છે. આ પ્રકારનો ઉલટાવ સાંસ્કૃતિક વિયોગનો નહીં, પરંતુ ક્યારેક એકબીજાથી સંકળાયેલા રહેલા ધાર્મિક વિશ્વના પ્રાચીન વિભાજનનો સંકેત આપે છે.

અંત્યેષ્ટિ પરંપરાઓ પણ એક મહત્વપૂર્ણ તુલના રજૂ કરે છે. ઋગ્વૈદિક સંદર્ભોમાં અગ્નિસંસ્કાર અને દફનવિધિ, બંનેના સંકેત મળે છે, જોકે આગળ જતાં બ્રાહ્મણ પરંપરામાં અગ્નિસંસ્કાર વધુ પ્રચલિત બન્યો. બીજી તરફ, ઈરાની પરંપરાએ અગ્નિને અત્યંત પવિત્ર માનતા એવી પદ્ધતિઓ વિકસાવી કે મૃતદેહથી અગ્નિ અપવિત્ર ન થાય. ત્યારબાદ આ જ દૃષ્ટિ ટાવર ઓફ સાઇલન્સ જેવી પ્રથામાં પ્રગટ થઈ, જેમાં મૃતદેહને અગ્નિને અર્પણ કરવા બદલે ખુલ્લો મૂકવામાં આવતો. ભારતમાં તેના વિપરીત, શરીરને પવિત્ર અગ્નિને અંતિમ અર્પણરૂપે સમર્પિત કરવાની પ્રથા વિકસિત થઈ; તેમ છતાં દફનવિધિ અનેક સમાજોમાં ચાલુ જ રહી.

લગ્નવિધિમાં પણ સમાનતા અને ભિન્નતા બંને સાથે જોવા મળે છે. ભારતમાં લગ્ન અગ્નિની પરિક્રમા સાથે પૂર્ણ થાય છે; ઈરાની અને પારસી પરંપરામાં પણ અગ્નિ લગ્નની પવિત્રતાનો સાક્ષી બને છે. આ સમાનતા દરેક સંજોગમાં સીધા ઉધારનો પુરાવો માનવી જોઈએ નહીં, પરંતુ એટલું તો ચોક્કસ સૂચવે છે કે અગ્નિ બંને સભ્યતાઓમાં પવિત્રતા, સાક્ષી અને મધ્યસ્થતાના પ્રતીક તરીકે પ્રતિષ્ઠિત રહ્યો છે.

ચૈત્ર આધારિત નવવર્ષ અને નવરોઝ વચ્ચેનો ભેદ પણ અત્યંત અર્થસભર છે. ભારતીય નવવર્ષ ચાંદ્ર અથવા ચાંદ્ર-સૌર પદ્ધતિ સાથે જોડાયેલું છે અને ચૈત્ર માસના શુક્લ પક્ષના આરંભથી ઉજવાય છે. નવારોઝ તેના વિરુદ્ધ વસંતવિષુવના દિવસે મનાવવામાં આવે છે, જ્યારે દિવસ અને રાત લગભગ સમાન હોય છે અને સૂર્યચક્ર લાંબા દિવસોની દિશામાં આગળ વધે છે. તેમ છતાં બંને તહેવારો ઘણીવાર સમયની દૃષ્ટિએ નજીક આવે છે, જે ઋતુચક્રની એક સુંદર સાંસ્કૃતિક સંગતિ સર્જે છે.

તત્ત્વચિંતનના સ્તરે પણ ભારતમાં વિવિધ પ્રવાહો વચ્ચે ઊંડો સંવાદ અને તણાવ બંને જોવા મળે છે. વિશાળ અર્થમાં જોઈએ તો એક તરફ વૈદિક-બ્રાહ્મણ પરંપરા છે, જેમાં યજ્ઞ, જીવનની સતતતા, પિતૃસ્મૃતિ અને કર્મકાંડને મહત્વ આપવામાં આવે છે; બીજી તરફ શ્રમણ પરંપરાઓ છે, જે સંન્યાસ, જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ અને નિર્વાણના આદર્શ પર ભાર મૂકે છે. ઋગ્વેદની અગ્નિસંસ્કાર સંબંધિત ઋચા (10.16), જેમાં અગ્નિને શરીરને ભસ્મ કરીને જીવને પિતૃઓ અથવા દેવો સુધી પહોંચાડવા પ્રાર્થના કરવામાં આવે છે, મૃત્યુ પછીની સતતતાની વિશ્વદૃષ્ટિ પ્રગટ કરે છે. તેના વિરુદ્ધ, શ્રમણ પરંપરા આ સતતતાની નહીં, પરંતુ તે જ ચક્રના સમાપનની શોધ કરે છે.

સમયગણનાની પ્રતીકાત્મક રચનાઓમાં પણ આ તફાવત દેખાય છે. એક પરંપરા પૂર્ણિમા પછીના દિવસથી મહિનાની શરૂઆત ગણે છે, જ્યારે બીજી અમાસ પછીના દિવસથી. આ અર્થમાં ભારતીય વિચાર સતત પૂર્ણતા અને શૂન્યતા વચ્ચે ગતિશીલ જણાય છે. આજીવિક, જૈન અને બૌદ્ધ પરંપરાઓએ ભારતીય તત્ત્વચિંતનના વિકાસને ઊંડો પ્રભાવ આપ્યો અને શક્ય છે કે એ જ બૌદ્ધિક પરિસ્થિતિએ આગળ જઈને ઉપનિષદોને વધુ અંતર્મુખ અને તત્ત્વચિંતનમય સ્વર આપ્યો.

આ રીતે, એક તરફ એવી પરંપરા જોવા મળે છે કે જે જન્મ, મૃત્યુ, પિતૃ, દેવો, શ્રાદ્ધ, કર્મકાંડ, મૂર્તિપૂજા, શ્રદ્ધા અને દ્વૈતભાવ પર કેન્દ્રિત છે; જ્યારે બીજી તરફ એવી ધારા છે, જે સમ્યક માર્ગ, વૈરાગ્ય, મુક્તિ, નિર્વાણ અને અદ્વૈત તરફ આગળ ધપે છે, અને જેનો સ્વર બૌદ્ધ તથા શૈવ વિકાસક્રમમાં સ્પષ્ટ સાંભળાય છે. ભારતીય સભ્યતાએ સામાન્ય રીતે આ બેમાંથી કોઈ એકને સંપૂર્ણપણે નકારી કાઢી નથી; તેણે વારંવાર બંનેનો સમન્વય કર્યો છે. આ સમન્વયક્ષમતા — ક્યારેક અદ્ભુત સૌંદર્ય સાથે, ક્યારેક થોડા અસંગત મેળાપ સાથે — કદાચ તેની સૌથી વિશિષ્ટ સભ્યતાગત ઓળખ છે.

૧૯ માર્ચ ૨૦૨૬


Saturday, March 14, 2026

स्वप्न विवेक (English below)

स्वप्न-विवेक

एक समय था जब हम साधारण विद्यार्थी थे और पढ़ाई में लगे रहते थे। फिर जीवन का एक विशिष्ट दौर आया, जब उच्च सरकारी पदों पर कार्य करने का अवसर मिला। अब सेवानिवृत्ति के बाद फिर से वही साधारणता लौट आई है। वास्तव में हम तो वही रहे; केवल जीवन की सतह पर परिस्थितियों की परतें आती जाती रहीं।

राजा जनक की एक प्रसिद्ध कथा है। एक रात उन्हें नींद में एक विचित्र स्वप्न आया। स्वप्न से वे अत्यंत व्याकुल होकर अचानक उठ बैठे। स्वयं को अपने राजसी पलंग पर सुरक्षित देखकर वे सोचने लगे कि सच क्या है, वह जो स्वप्न में देखा या यह जो अभी सामने है? उन्होंने पंडितों की सभा बुलाई, परंतु कोई भी उनके प्रश्न का संतोषजनक उत्तर न दे सका। अंततः अष्टावक्र आए और अपने अद्भुत उत्तर से राजा के संदेह का समाधान किया।

स्वप्न में राजा जनक ने देखा कि किसी बाहरी राजा ने उनके राज्य पर आक्रमण कर उन्हें पराजित कर दिया है। युद्ध में वे किसी तरह बच तो गए, पर राज्य से निकाल दिए गए। भटकते भटकते वे दूसरे राज्य में पहुँचे। भूख और प्यास से उनकी हालत अत्यंत दयनीय हो चुकी थी। तभी उन्होंने एक स्थान पर सदाव्रत में भोजन के लिए लगी लंबी पंक्ति देखी और स्वयं भी उसमें खड़े हो गए।

जब उनकी बारी आई, तब तक भोजन लगभग समाप्त हो चुका था। परोसने वाले ने पतीले के तले से खुरचकर जो थोड़ा सा उखराल निकला, वही एक पत्तल में डालकर उन्हें दे दिया। राजा जनक किसी की नज़र से बचने के लिए एक कोने में उकड़ूँ बैठ गए। जैसे ही उन्होंने पहला कौर उठाया, एक कुत्ता दौड़ता हुआ आया और पत्तल झपटकर भाग गया। भूख से व्याकुल राजा ने बची-खुची शक्ति जुटाकर उसके पीछे दौड़ लगाई।

दौड़ते-दौड़ते अचानक उन्हें एक पत्थर की ठोकर लगी और वे औंधे मुँह कचरे के ढेर में गिर पड़े। उनका पूरा शरीर, वस्त्र और चेहरा गंदगी से भर गया। पीड़ा और अपमान से वे कराह उठे और जोर से रो पड़े—और उसी क्षण उनकी आँख खुल गई।

उन्होंने देखा कि वे अपने राजसी पलंग पर सुरक्षित लेटे हैं। वे वही राजा हैं; न कोई युद्ध हुआ था, न पराजय, न ही वह दरिद्रता। परंतु उनके मन में प्रश्न उठ खड़ा हुआ: जो अनुभव उन्होंने अभी अभी किया, वह सच था या यह जो अब सामने है?

तब अष्टावक्र ने कहा—

“राजन, न वह दरिद्रता का स्वप्न सत्य था और न यह राजसत्ता ही अंतिम सत्य है। सत्य तो आप स्वयं हैं, जो इन दोनों अवस्थाओं के साक्षी हैं और आज यह प्रश्न कर रहे हैं।”

हमारे जीवन में भी घटनाएँ कुछ इसी प्रकार घटती हैं। वे स्वप्न की तरह आती हैं, कुछ समय ठहरती हैं और फिर लुप्त हो जाती हैं। हमारा भूतकाल भी स्वप्न की भाँति बीत गया, वर्तमान भी उसी प्रकार बीत रहा है, और भविष्य में जो कुछ घटेगा वह भी स्वप्न की तरह प्रकट होकर ओझल हो जाएगा।

जो ओझल नहीं होता, वह है हमारा शाश्वत अस्तित्व; हमारा “होना”। जिसने इस होनेपन को जान लिया और उसी जागरूकता में स्थित हो गया, उसने अपने वास्तविक स्वरूप को पहचान लिया और निर्भय हो गया।

यही स्वप्न विवेक है; स्वप्न से अलग होकर अपने सत्य स्वरूप को पहचान लेना। जिसने स्वयं को पहचान लिया, वह मुक्त हो गया। 

१४ मार्च २०२६


Dream Discernment (Swapna Vivek)

There was a time when we were ordinary students, engaged in our studies. Then a distinctive phase of life passed when we served in high government positions. Now, after retirement, we have once again become ordinary. In truth, we remained the same; only the surface layers of life kept changing with time.

There is a well-known story about King Janaka. One night he had a strange dream. Disturbed and restless, he suddenly woke up. Finding himself on his royal bed, he began to wonder: which is real - the experience in the dream, or this present reality before him? He called an assembly of learned scholars, but none could resolve his doubt. Finally, Ashtavakra arrived and answered the question so profoundly that the king’s confusion vanished.

In the dream, King Janaka saw that an enemy king had attacked his kingdom and defeated him. Though he survived the battle, he was exiled from his own land. Wandering helplessly, he reached another kingdom. He was extremely hungry and thirsty, almost on the verge of collapse. Then he saw a long queue of people waiting for food at a charitable kitchen and joined the line.

By the time his turn came, the food had nearly finished. The server scraped the bottom of the pot and managed to collect a little burnt residue, which he placed on a leaf plate and handed to him. King Janaka quietly went to a corner and squatted down so that no one would notice him. Just as he lifted the first morsel to his mouth, a dog suddenly ran up, snatched the plate, and ran away.

Overwhelmed by hunger, the king gathered his remaining strength and chased the dog. While running, he stumbled over a stone and fell headlong into a heap of garbage. His face, body, and clothes were covered with filth. In pain and humiliation he cried out loudly—and at that very moment he woke up.

He found himself lying safely on his royal bed. He was still the king: there had been no war, no defeat, no misery. Yet a deep doubt arose within him: which was real—the suffering he had just experienced, or the present reality before him?

Ashtavakra replied:

“O King, neither the poverty you experienced in the dream was real, nor is this royal status the ultimate truth. The real truth is you yourself—the one who witnessed both experiences and is now asking this question.”

In our own lives, events unfold in much the same way. They appear like dreams, stay for a while, and then pass away, never to return. Our past was like a dream, the present is also like a dream, and whatever will happen in the future will likewise appear and disappear like a dream.

What does not disappear is our eternal being—our pure existence. The one who realizes this state of being and abides in that awareness recognizes his true nature and becomes fearless.

This is Svapna Vivek; the discernment of the dream.

One who separates himself from the dream and recognizes his true self becomes free. 

14 March 2026

Powered by Blogger.